કર ભરોસો અમારી ચુપકીદી નો ને સમજ,
મૌન રહીશું,સૂર વગર ક્યારેય વાગીશું નહી;
આવશે ઍ ઘડીઍ ઉભા હોઈશું સત્કારવા,
જિંદગી જીવ્યા છિયેઍવી કે ભગીશું નહી...
શોભિત દેસાઈ
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે...
મને કૈંક મારા માં જડતું રહે છે .....
વિવેક ટેલર
વૃક્ષ ઝાંઝાવત નહી ઝીલી શકે,તરણું ઉખડી જાય તો કેઃજે મને,
જિંદગી તારા થી હું થાક્યો નથી, તૂ જો થાકી જાય તો કેઃજે મને....
ખલીલ ધનતેજવી
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.
આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
- મકરન્દ દવે
दरिया की जिंदगी पे सदके हज़ार जाने,
मुज को नहीं गंवारा, साहिल की मौत मरना....
खिड़कियों पेर दबिझ पर्दे हो;
बारिशे फ़िर भी दस्तके देंगी....
परवीन शाकिर
Saturday, March 31, 2012
Subscribe to:
Posts (Atom)